LOADING

Type to search

Uncategorized कविता

आँख का तिल

Priti Surana 1 year ago
Share

आंख का तिल

सुना था
सौंदर्य में
तिल का
बहुत महत्व होता है
मैं तो सुंदर भी नहीं
पर
मेरी आँखों की
गहराई में छुपा तिल
मेरी आँखों को
और गहरा करता है
ये तुम्ही ने बताया था
एक दिन,…

और तभी
घंटों आईने के सामने खड़ी
कभी आंखों की गहराई में
तुम्हारे लिए प्रेम
कभी सपनें
कभी शिकायतें
कभी आंसुओं के बीच
करती रही तुलना
आंख की पुतली के नीचे
इधर उधर डोलते तिल से,..
जिसे इससे पहले
मैंने कभी देखा ही नही था,..

और
आज जब
तुम
तृप्त हो प्रसिद्धि से,
खुश हो सफलता से,
व्यस्त हो ज़िंदगी में
घिरे हो भीड़ में,
तब मैं
खुद को
महसूस कर रही हूं
तुम्हारी
आंख के तिल सा,..

सुनो!

बहुत कोशिश की
आंसुओं में बहा दूँ तिल को
पर संभव ही नही हुआ,..
तुम्हें
खुद से बेखबर देखकर
सोचती हूं
क्या सचमुच मैं हूं भी
तुम्हारे जीवन का सौंदर्य
या ये भी
महज़ गलतफहमी है मेरी
कि हूँ मैं
तुम्हारी आंख का तिल,….

प्रीति सुराना
22/07/2017

આંખનો તલ…

સાંભળ્યું હતું કે
સૌંદર્યમાં
તલનું મહત્વ
અધિક હોય છે
હું તો
સુંદર પણ નથી
પરંતુ..
મ્હારી આંખોનાં ઊંડાણમાં
સંતાયેલો તલ
મ્હારી આંખોને
અધિક ગહેરી બનાવે છે
એવું તો તેં જ કહ્યું હતું
એક દિવસ….

અને ત્યારે…
કલાકો સુધી
અરીસાની સન્મુખ
ઉભી રહીને
ક્યારેક આંખોની ગહેરાઈમાં
ત્હારા પ્રત્યેનો સ્નેહ
ક્યારેક સપનાં
ક્યારેક ફરિયાદો
ક્યારેક અશ્રુઓની સાથે
કરતી રહી સરખામણી
આંખની કીકીની નીચે
આમ તેમ ડોલતાં
તલ સાથે..
કે જેને
આ અગાઉ જોયો જ નહોતો
મેં…

અને…
આજે જ્યારે
તું
પ્રસિદ્ધિથી સંતૃપ્ત
થઇ ગયો છું,
સફળતાથી ખુશ છું,
જીંદગીમાં વ્યસ્ત છું,
ભીડથી ઘેરાયેલો છું,
ત્યારે હું..
સ્વયંને આત્મસાત કરું છું
ત્હારી આંખના તલ સમી..

સાંભળ..!
કોશિશો ઘણી કરી
વહેવડાવી દઉં તલને હું
અશ્રુપ્રવાહમાં
પરંતુ
એ શક્ય જ ના બન્યું..
તને
સ્વયંથી અજાણ ભાળીને
વિચારું છું કે
શું સાચે જ છું હું
ત્હારા જીવનનું સૌંદર્ય
કે આ પણ
કેવળ ગેરસમજ છે મ્હારી
કે છું હું
ત્હારી આંખનો તલ…..?

-પ્રીતિ સમકિત સુરાના
ગુજરાતી ભાવાનુવાદ:
રક્ષિત અરવિંદરાય દવે
તા.૨૨.૦૭.૨૦૧૭

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *