LOADING

Type to search

Uncategorized कविता

रीतापन

Priti Surana 1 year ago
Share

कभी नहीं होता
बनावटीपन
मेरे प्यार में
मेरे अपनेपन में
मेरे गुस्से में
मेरी ज़िद में,..

सच कहती हूँ
साफ कहती हूँ
जहाँ कहना मुमकिन नही
वहाँ अकसर चुप रहती हूं,
तड़प कर रोती हूँ
कभी आपा खोती हूँ,..

मैं लड़तीं हूँ अपनों से ही
हक़ से हक़ के लिए
नफरतों को मन में पाला ही नही
जिसने मान लिया
मुझे अपना प्रतिद्वंदी या दुश्मन
उसे भी दी हमेशा दुआ,..

जो है वही है कोई दिखावा नहीं
जो मन मे होता है
बस वही कहती हूँ
पर करती हूं स्वीकार
बस एक जगह होता है झूठ
वो भी सिर्फ मेरी मुस्कान के पीछे,..

मेरे अंतस का नितांत अपना
वो कोना
जिसका रीतापन
घूंट घूंट पीये हुए आंसुओ से भिगोती हूँ
सब को देखकर मुस्कुराती हूँ
और उस कोने में सुबककर रोती हूँ,..

हाँ !!!
जब जब मैं भीड़ में भी तन्हा होती हूँ,.. प्रीति सुराना

હા….

ક્યારેય
હોતી નથી
બનાવટ
મ્હારા સ્નેહમાં
મ્હારી એકલતામાં
મ્હારા ગુસ્સામાં
મ્હારી હઠમાં.

ખરું કહું છું
સ્પષ્ટ કહું છું
જ્યાં બોલવું શક્ય નથી
ત્યાં
મોટેભાગે મૌન રહું છું
વ્યાકુળ બનીને રડી લઉં છું
ક્યારેક
ગુસ્સે થઇ જઉં છું..

હું લડતી રહું છું
આત્મીયજનો સાથે જ
હક્ક સાથે હક્ક માટે
મનમાં રાખી જ નથી ને
ઘૃણાઓને
જેણે માની લીધી
મને એમની
પ્રતિસ્પર્ધી કે શત્રુ
એમને પણ આપી
સદાયે આશિષો..

જે છે એવું જ છે
નથી કોઈ દેખાડો
જે મનમાં હોય છે
બસ,એ જ કહું છું
પરંતુ
એ સ્વીકાર કરું છું
ફક્ત એક જગ્યાએ
જુઠાણું હોય છે
એ પણ
કેવળ મ્હારા સ્મિત પાછળ..
મ્હારા અંતરનો
એ નિતાંત ખૂણો
કે જેનો ખાલીપો
ઘૂંટડે ઘૂંટડે પીધેલાં
અશ્રુઓથી ભીંજવું છું
સહુને જોઈને સ્મિત વેરું છું
અને
એ ખૂણામાં
ડૂસકે ડૂસકે રડું છું

હા…
જ્યારે જ્યારે હું
ભીડમાં પણ
હોઉં છું હું
એકલી અટુલી…!!

-પ્રીતિ સમકિત સુરાના
ગુજરાતી ભાવાનુવાદ:
રક્ષિત અરવિંદરાય દવે
તા.૨૪.૦૭.૨૦૧૭

 

2 Comments

  1. raxit dave July 24, 2017

    Respected Pritiji,

    I am heartly thankful to you for giving such honour to my Gujarati Bhavanuvad of your poetry and publishing on your personal website

    Reply
  2. Beena bhardwaj February 19, 2018

    भावो कासुंदर समावेश कर पाठक को बाँधने की कला में पारखी हो आप।।

    सच्ची मन की अपनी बात सरल शब्दों में पाठक के दिल तक पहुँचाने की बेजोड़ क्षमता लिये सुंदर सृजन ।।

    Reply

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *