LOADING

Type to search

Uncategorized कविता

मैं बहुत छोटी हूँ

Priti Surana 1 year ago
Share

मैं बहुत छोटी हूँ

शायद इसलिये
छोटी छोटी खुशियों में
बहुत खुश हो जाती हूँ,..
और छोटे छोटे दुखों में
बहुत दुखी हो जाती हूँ,..

ऐसा नहीं है कि
मैं बड़ी नही होना चाहती
सवाल ये है कि
मैं बड़ी होउंगी
तो क्या खुशियाँ भी बड़ी होंगी,..?

अगर हाँ,
तब तो बहुत अच्छा होगा
पर इस डर का क्या करूँ
कि तब दुख भी
बड़े-बड़े होंगे,..

ना ना!!

मुझे नही होना बड़ा
मैं ठीक हूं
अपनी छोटी सी दुनिया
अपनी छोटी सी पहचान
अपने छोटे छोटे सुखों में,..

बहुत आसानी से
पार कर लेती हूं
अपनों का हाथ थामकर
छोटे छोटे पड़ाव सुख-दुख के,
और यही मेरी सबसे बड़ी खुशी है,…

हाँ!
मैं सचमुच खुश हूं,…

प्रीति सुराना

28/07/2017

હા..
હું ખુબ નાની છું

કદાચ એટલે જ
નાની નાની ખુશીઓમાં
ખુબ ખુશ થઇ જાઉં છું…
અને નાની નાની પીડાઓથી
અત્યંત વ્યથિત થઇ જાઉં છું..

એવું નથી કે
હું મોટી થવાં નથી માંગતી
પ્રશ્ન એ છે કે
હું મોટી થઇ જઈશ
તો ખુશીઓ પણ મોટી થશે?

અને જો હા,
તો તો ઘણું સારું થશે
પરંતુ આ ડરનું શું કરું?
કે ત્યારે વ્યથાઓ પણ
મોટી મોટી હશે..

ના..ના..!

મ્હારે મોટાં નથી થવું
હું બરોબર છું
મ્હારી નાનકડી દુનિયા
મ્હારી નાનકડી ઓળખ
મ્હારી નાની નાની ખુશીઓમાં..

ખુબ સરળતાથી
પસાર કરી લઉં છું
સવજનનો હાથ ઝાલીને
સુખ-દુઃખનાં
નાના નાના મુકામ
અને..
આ જ મ્હારી સૌથી મોટી
ખુશી છે…

હા.
હું સાચે જ ખુશ છું…!!

-પ્રીતિ સમકિત સુરાના
ગુજરાતી ભાવાનુવાદ:
રક્ષિત અરવિંદરાય દવે
તા.૨૮.૦૭.૨૦૧૭

 

2 Comments

  1. raxit dave July 29, 2017

    I am really very much thankful to your giving such respect to me and my Bhaavanuvad..

    Reply
  2. Gayatri sharma November 4, 2017

    अच्छी कविता

    Reply

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *